ભૂરો પ્રેમ માં પડ્યો

(20)
  • 3.2k
  • 3
  • 1.2k

પ્રેમ.. ખાલી બોલી ત્યાં તો પેટ માં ગલગલીયા થવા લાગે પણ પ્રેમ તો પ્રેમ છે... ભલે પછી જગતને વહેમ હોઈ... જે કોઈ પ્રેમ માં પડ્યા હોય એ ઊંધે માથે પ્રેમ પડ્યા છે.. ઘણા એમાં ભંગાણા છે અને એવા ભંગણા છે કે પાટા પિંડી કરી તો પણ સાજા ન થયા.. કારણ કે એમાં હાડકા કરતા વધારે દિલ તૂટ્યા હતા/છે.... પણ અમારા ગામ નો રહે એક ભૂરો એને તો ગજબ રીતે અનુભૂતિ થઈ પ્રેમ ની... ભોળા અને પ્રેમાળ સ્વભાવ નો ભૂરો નાનપણ થી સૌને ગમતો.. એ એની મોજ માં જ હોઈ... ભૂરો ભૂરા ની રીતે હો બાકી.. ભણવામાં હોશિયાર... હવે ભણતર પૂરું