પ્રેમ - 2

(14)
  • 3.2k
  • 2
  • 1.3k

રમીલા આજે સુડતાલીસ વરસની ઉંમરે પહોંચી છે. તે સવારની ચ્હા પીતા પીતા વિચાર કરેછે. કે આ કેવા સંજોગો ઊભા થયાં છે. જો નસીબ મારી સાથે હોત તો રાજુ મને દગો કરીને ભાગી ગયો ના હોત. અને આ ઉંમરે આમ હું એકલી ડાઇનીંગ ટેબલ પર ચ્હા પીતી ના હોત. મારી આજુબાજુ એક બે નાના ટાબરિયાં અને સાથે ખુરશી પર રાજૂ બેઠો હોત. આમ વિચારતી હતી તેમાં ચ્હા કપડાં પર ઢોળાઇ અને વિચારતંદ્રા તૂટી. વાત એમ હતી કે રમીલા કૉલેજમાં હતી ત્યારે તેન રાજૂ સાથે પ્રેમ થયેલો અને માબાપની મરજી વિરૂદ્ધ લગ્ન કર્યા અને અમદાવાદ