પ્રેમનું અગનફૂલ - 10 - 1

(13.4k)
  • 6k
  • 2
  • 2.5k

નદીના પાણીમાં વરસાદને લીધે તૂફાન આવ્યું હતું. નદીના પાણી પુરજોશ સાથે ઘુઘવાટ કરતા વહી રહ્યા હતાં. નદીમાં કૂદકો લગાવેલ પ્રલય પાણીના વહેણમાં આગળ તણાતો જતો હતો. નદીમાં કૂદકો મારતાં પહેલાં જ પ્રલયે ઊંડો શ્વાસ લઇને રોકી રાખ્યો હતો. તે દરરોજ યોગા કરતો હોવાથી પાણીની અંદર શ્વાસ રોકીને પાંચ મિનિટ જ રહી શકતો હતો.