શતરંજના મોહરા - 5

(23.5k)
  • 5.1k
  • 5
  • 3k

'સ્ટોપ દેવયાની, ડોન્ટ મૂવ ' જયરાજે ઘર છોડીને જઇ રહેલી દેવયાનીને પડકારેલી. જયરાજ તન્નાને પણ ગણકાર્યા વગર ઘર છોડીને જઈ રહેલી દેવયાનીને રોકવાની મિથ્યા કોશિશ અમેયે કરી નહીં એ સારું થયું. કેમ કે દેવયાની સહેજ પણ થડકયા વગર હાથમાં હેન્ડ પર્સ અને એની સમાન ભરેલી બેગ લઇ ડ્રોઈંગરૂમના દરવાજા તરફ ધપી ગઈ હતી.