કુદરત ની ક્રુરતા - 6 - છેલ્લો ભાગ

(11)
  • 2.9k
  • 1.2k

********** કુદરત ની ક્રુરતા- 6 ****************ભરતભાઈ હવે આખો દિવસ ગામમાં જયાં ત્યાં ભટકતા રહેતા. આ બાજુ મનિષા ભાભી રાજકોટ માં બંને પુત્રો સાથે જેમતેમ ગાડું ગગડાવતા હતા.પોલીયોગ્રસ્ત દિકરા માટે વિશેષ ચિંતા રહેતી. ઇમીટેશન અને ચાંદી કામ ની મજુરી મળી રહેતી. સમય વહેતો જતો હતો.ભરતભાઈ ની માનસિક સ્થિતિ વધુ બગડવા લાગી. વૃદ્ધ અને આંખે ઓછુ ભાળતી માં ભરતભાઈ નું જતન કરતી.ભરતભાઈ ને હવે ખાવા પીવા, નહાવા ધોવાની કોઈ તમા રહી નહોતી. દિવસો સુધી સ્નાન ન કરે, કપડાં પણ ન બદલે બસ ગામમાં અને સીમમાં ભટક્યા કરે. જમવા પણ ન આવે. ગામમાં કોઇ ને ત્યાં નાનો મોટો પ્રસંગ હોય તો ભરતભાઈ વગર