શું માં-બાપ ને પોતાની સંતાન કરતા પણ જૂની પરંપરા વધારે વહાલી હોય છે ..?

  • 2.9k
  • 2
  • 903

" શું માં-બાપ ને પોતાની સંતાન કરતા પણ જૂની પરંપરા વધારે વહાલી હોય છે ..?..?..? " પ્રશ્ન : કેટલાયે માં-બાપ મને Personally Message કરી ને પૂછે છે કે આજ કલ માં-બાપ ને તડછોડવાના કિસ્સા ઘણા વધી ગયા છે એનું કારણ શુ છે મુર્તઝા ભાઈ ? જવાબ: તો મારે એટલુંજ કેહવું છે એ માં-બાપ ને કે તમે ઘણા અરમાનો ની સાથે ,ઉમમીદો ની સાથે ,તમારા સંતાન ને ભણાવો છો , કે એક દિવસ ભણી ગણી ને તમારા ફેમિલી નું નામ રોશન કરશે . દુનિયા ને બદલી દેશે , યા જ્યા જોબ / બિઝિનેસ્સ કરે છે ત્યા હાઈસ્ટ પોઝિશન પર