જિંદગી નો મેળો

  • 7.3k
  • 1
  • 1.8k

આજે હું મારા પરિવાર વિષે કઈક કેવા માંગુ છું બધા લોકો પોતાના પરિવાર ને ખૂબ જ પ્રેમ કરતા હોય છે પણ આજે હું એક એવી સ્ટોરી લઈને આવ્યો છું સ્ટોરી નહીં પણ મારી જિંદગીના શ્વાસો આજે કહીશપ્રેમ શરૂઆત કરીશ મારા પાપા વિશે....પાપા:- ચંદા ને પુછા તારો કો...તારોને પૂછા સિતારો કો સબસે પ્યારા કોણ હે... પાપા ....મેરે...પાપા... આ સોન્ગ ખાસ કરીને છોકરીઓ ની રિંગટોન હોય છે...પણ મારી રિંગટોન કાંઈક અલગ હતી તો ચાલો કહું એ રિંગટોન ના અર્થો.....મારા પાપા મારા હીરો તો સેજ પણ એ મારા પેલા ભગવાન છે..જેમને મારી હર ખ્વાઇસ માંગ્યા વગર પૂરી કરી છે મારા પાપા એટલે દુનિયાના બેસ્ટ