તારી ચાહત - અંતિમ ભાગ

(12.7k)
  • 4.5k
  • 6
  • 2.1k

એના દાદુએ મને ઘરમાં લીધો.. ઘરની ઓસરીમાં જ દીવાલ પર એક સુખડનો હાર ચડાવેલ ચાહતનો એક સુંદર ફોટો હતો.. એ ફોટા પાસે જઈ મેં એ ફોટામાં રહેલા એ સુંદર ચેહરાને સ્પર્શ કર્યો ને એ સ્પર્શની સાથે જ જાણે મારી આસપાસ કેટલાક ધૂંધળી ધૂંધળી યાદો તરવરવા લાગી.. હું મારું માથું પકડી સોફા પર બેસી ગયો... અંકલે મને પાણી આપ્યું.. પછી થોડો સ્વસ્થ થતા એણે કહ્યું. ''ચાહત મારી પૌત્રી હું એનો દાદાજી થાવ.. આજથી ચાર વર્ષ