કોલેજગર્લ - ભાગ-1

(125)
  • 20.1k
  • 15
  • 13.8k

જય શ્રી કૃષ્ણ દોસ્તો હું છું જય ધારૈયા.આ મેં લખેલી હોરર સ્ટોરી છે જે એક કોલેજ ગર્લ ઉપર આધારિત છે આશા કરું છું તમને લોકોને આ સ્ટોરી પસંદ આવશે.ભાગ-1 શરૂ..... સવારના 7 વાગ્યા હતા અને જયદીપ મસ્ત મજાનો ગોદડું ઓઢીને સૂતો હતો.શિયાળાનો સમય હતો એટલે બહાર તો પવન જોરશોર માં ફૂંકાતો હતો.એટલામાં અલાર્મ વાગે છે.."અલ્યા સુવા દેને" જયદીપે ઊંઘમાં જ એલાર્મ ને કહ્યું.એટલામાં મોબાઈલ ફોનમાં રિંગ વાગી અને જયદીપે કોલ ઉપાડ્યો.."હ....લ્લો.. મા....ન....સી..." જયદીપ ઊંઘમાં જ બોલ્યો."અરે!! કુંભકર્ણના વારસદાર,આજે આપણું 12th નું રિઝલ્ટ આવવાનું હતું ખબર છે ને તને?" માનસી બોલી."હા...... એવું કંઈક તો હતું,પણ એ તો થતું રહશે ચાલ