અંગત ડાયરી - ચારિત્ર્ય

(15)
  • 10k
  • 3
  • 5k

*અંગત ડાયરી* ============*શીર્ષક : ચારિત્ર્ય* *લેખક : કમલેશ જોશી**ઓલ ઈઝ વેલ*લખ્યા તારીખ : 03 નવેમ્બર ૨૦૧૯, રવિવારચારિત્ર્ય માટે અંગ્રેજી શબ્દ છે કેરેક્ટર. ચારિત્ર્યહીન કે કેરેક્ટર લેસ શબ્દનો બહુ સંકુચિત અર્થ સમાજમાં થઇ રહ્યો છે. બહુ વિખ્યાત ચિંતક શેક્સપિયરે કહ્યું છે કે ‘વર્ડ ઇસ અ સ્ટેજ, લાઈફ ઈઝ અ ડ્રામા એન્ડ વિ ઓલ આર ઇટ્સ કેરેક્ટર્સ’. જીવન એક નાટક છે. સામાન્ય રીતે કોઈ શહેરના ટાઉનહોલમાં સ્ટેજ પર ભજવાતું નાટક એક બે કે ત્રણ કલાકનું હોય છે, જયારે જીવનનું નાટક સાંઠ, સીત્તેર કે સો વર્ષ સુધી ચાલે છે. વ્યક્તિના અલગ અલગ રોલ છે. એમાંય પાછું ટ્વિસ્ટ એ છે કે એક જ વ્યક્તિએ મલ્ટીપલ રોલ ભજવવાના