એબસન્ટ માઈન્ડ - 8

(1.5k)
  • 5.1k
  • 1.8k

આઠ કલાકનો શંખપાલ ટ્રેક છ એક કલાકમાં પતાવીને હું અને ડો. અનુપ માથું પકડીને બેઠાં હતા “ બધા સવારે સાત વાગ્યે ટ્રેક માટે નીકળી પડતાં હોય છે. એટલે સમયસર પાછાં આવી શકાય.” મુરાદ અલીએ અમને કહયું. હું આઠેક વાગ્યે જાગ્યો હતો, સૌથી છેલ્લે. જગદીશકુમારે લંચ પેક કરી આપ્યું હતું. સાડા આઠ વાગે કેમ્પ છોડી દીધો.