કુદરત ની ક્રુરતા - 4

  • 3.3k
  • 1
  • 1.5k

અગાઉ આપણે વાંચ્યું કે નવાપુર ગામનો એક ખેડૂત પુત્ર ભરત એસ.એસ.સી.પાસ થઈ ને પ્રિ.આર્ટસ માં એડમીશન લે છે.શહેર ની ચકાચૌંધ થી અંજાઈ ને ખોટા રસ્તે ચડી જાય છે. પ્રિ. આર્ટસ માં ફેઈલ થઇ ને પરત નવાપુર આવે છે. આગળ નો અભ્યાસ એક્સટર્નલ કરવો એવું નક્કી કર્યું. આ દરમિયાન ભરતના જીવન માં એક એવી વ્યક્તિ નું આગમન થાય છે, જેનાથી તેનું જીવન બદલાઈ ગયું. ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ ભરત વળી ગયો. ત્રિકાળ સંધ્યા, જુદી જુદી પૂજા વિધી કરતો થઈ જાય છે.સમયનો પ્રવાહ આગળ વધતો રહે છે. ભરતનો બી.એ. નો અભ્યાસ ચાલુ હોય છે તે દરમ્યાન તેના લગ્ન નવાપુર થી નજીક ના ગામની