અપ્રમાણિકતા:અનર્થ તરફ પ્રયાણ. આજનો 21 મી સદી નો યુગ એટલે ફાસ્ટ ગણાતો યુગ, કારણ આજે ખૂબ ઝડપથી પરિવર્તન થઈ રહ્યુ છે. આજે પ્રત્યેક ક્ષેત્ર માં ખૂબ હરીફાઈ જોવા મળે છે. દરેકે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખબર નહિ કંઈ કેટલા સંઘર્ષો માંથી પસાર થવું પડે છે. ઠેકઠેકાણે થી અવાજો સંભળાય છે કે આજનો યુગ જ્ઞાનનો યુગ છે, એના વિના આ યુગ માં ટકવું કઠિન છે. આજના યુગની બીજી એક વાત જે આપણને બધાને કોઈએ ને કોઈએ ક્યારેક ને ક્યારેક તો કહી જ હશે, અને તે વાત એટલે 'BE PRACTICAL' . પણ PRACTICAL