કંપારી - ૧

(61.3k)
  • 7.2k
  • 5
  • 3.5k

કંપારી એક એવા ગામની હોરર વાર્તા છે જ્યાં ગામના અમુક લોકો વર્ષો થી એક કાર્ય સિધ્ધ કરવા પ્રયત્ન કરતા હોય છે. સામાજિક પ્રસંગે હાજરી આપવા માટે જતો એક અમદાવાદ નો પરિવાર આનો ભોગ બને છે.