માં ની સંજીનવી

  • 3.6k
  • 1
  • 1.1k

તારા આગમનની કલ્પના માત્રથી પુલકિત થતી "માં".તને મેં ખૂબ જતન થી મારા ઉદર માંં સ્થાન આપ્યું....ઈશ્વર ના સ્મરણ સાથે તને આવકર્યો મારા પેટાળમાં. ખૂબ પ્રેમથી તારી કલ્પનાઓને પોષી,હુંફાળી હૂંફ આપીને, તોફાનો સાથે બાથ ભીડીને તને આ દુનિયા માં લાવવા ઈશ્વરની સહાય માંગી વર્ષા રૂપી તોફાનો આવ્યા મને ડરાવવા પણ હું અડગ રહી કારણકે મારો અંશ મારી પાસે હતો તેની રક્ષા કરવા હું કઈ પણ કરવા તૈયાર હતી . ખૂબ પરીક્ષાઓ થઈ,મારી અને ઈશ્વર વચ્ચે મૌન યુદ્ધ ચાલુ થયું, ખૂબ ઝગડી તારી માટે ઇશ્વર સાથે....પછી તો તારું નામ જ