કુતરાની નાત - એક સમજણ

  • 4.4k
  • 1.3k

વાત એવી છે આજ ઉઠ્યો મોડો... અને પછી તૈયાર થઈને ઉપડ્યો એક્ટિવા લઇને....પોતાની ધુનમાં ચાલતો હુ...સ્પીડો મીટરને સામે જોઈ પ્રેમથી તેના પર હાથ સહેલાવતો હતો.... કારણકે થોડાક દિવસ પહેલા જ ચાલતી ગાડીએ ગુસ્સો આવતા એક ઢીકો મારતા...સ્પીડો મીટર તોડી નાખ્યું હતું...અને એ મગજમાં ચાલુ હતું.. કારણ કે એક ગુસ્સાએ સીધો ‌૨૦૦ નો ડામ અડાડી જે દીધો હતો....અને હજુ બે દિવસ પહેલા જ રીપેર કરાવ્યું હતું... અેટલે સ્પીડો મીટર સામુ જોઇ હસતો હતો અને હાથથી સહેલાવતો હતો....પણ ત્યાં એક શેરીમાં બે કુતરા જોસ જોસથી ભસવા લાગ્યા... મને તો થયું મારા ઉપર તો નથી ભસતા ને!!!પણ પાછળ વળીને જોતા ખબર પડી...કે સામેથી