એબસન્ટ માઈન્ડ - 3

(1.7k)
  • 4.1k
  • 2k

સમસ્યાને કઈ રીતે જાવી આગળ વધવુ કે અટકી જવું એ તમારા અભિગમ પર આધાર રાખે છે જે સમસ્યાનાં સારાં કે ખરાબ પરીણામો નક્કી કરે છે. પ્રથમ ગ્રાસે મક્ષિકા. જાકે પહેલેથી જ ર૩-ર૪ તારીખ વચ્ચે ઢચુપચુ હતો. દર વખતે એ જ થાય છે. નીકળવાનાં થોડાં દિવસો પહેલાં નહી જવા વાળી ફિલીંગ. દર વખતે ટ્રીપ પર જવા માટે બેગ ઉપાડું એ સમયે અંદરથી નથી જવું એમ થયાં કરે. જાકે હવે એનાથી ટેવાઈ ગયો છું.