સુખ ની શોધમાં…

  • 4k
  • 1.3k

આજની આ ભાગતી જિંદગી મા કોને સમય છે કઈ વિચારવાનો કે પછી કઈ કરવાનો. સવાર થી સાંજ ઘડિયાળ ના કાંટા ની જેમ ભાગે છે અને મજૂરી કરે છે. એને પૂછો તો કહે છે કે પરિવાર ને સુખી કરવા આટલું જ તો કરી શકું છુ . સમય સાથે સુખ ની પરિભાષા પણ બદલાતી ગઈ. આજના સમય મા આપણે વિચારીયે છે કે સુખ તો ભાઈ પૈસા મા જ છે. ૨ bhk નો ફ્લેટ , ૧ ગાડી અને નોકર ચાકર હોય તો હું સુખી થઈશ. પણ, સત્ય તો એ છે કે આપડી વિચારધારા જ ખોટી છે. પૈસા થી તમને જે મળે છે એ