દુશ્મન - 6

(22)
  • 3.6k
  • 1
  • 1.5k

પ્રકરણ – 6 હવે તો મને રડવું પણ નથી આવતું, વારેઘડીએ રડવાનું મન થાય છે પણ આંસુ સૂકાઈ ગયા હોય એવું લાગે છે! બાથરૂમના મિરરમાં મને પોતાને જોઈ હું વારંવાર ચોંકી જાઉં છું, શું થઈ ગયું છે મને? હું જ નથી જાણતો! આ બે મહિનામાં મારી પર શું વીતી છે, તમે જાણશો તો તમે પણ ચોંકી જશો! એકાદ- બે તમાચાની તો મને હવે નવાઈ જ નથી રહી! માર ખાવાની મને આદત પડી ચૂકી છે! પહેલાં ફક્ત સૂવાના રૂમમાં પેલા હરામીઓનો ત્રાસ હતો, જે પણ આવતું, એ ટપલી, તમાચો કે ધબ્બો મારીને ચાલ્યુ જતું પણ હવે થોડા દિવસથી ક્લાસરૂમમાં, પ્લેગ્રાઉન્ડ