કઠપૂતલી - 17

(102)
  • 5.2k
  • 8
  • 2.6k

રક્ષાબંધનનો દિવસ.. રસ્તાઓ પર ઉતરી આવેલુ રંગોનુ વિશ્વ.. ભાઈ બહેનના હેતની હેલીના સંધાણની સુંગધમાં ફેરવાઈ જતી ક્ષણોનુ વિશ્વ... ભરતી અને ઓટથી છલકાઈ ઉઠતા ઓવારાનુ અપ્રિતમ આંખમાંથી નિતરતુ લાવણ્ય દર્શાવતાં મંજરોથી મકાનો ધર બની જતાં હતાં. કામધંધાથી ધમકતાં નગરો આ દિસવે સાચા અર્થમાં જીવનને ધબકતુ કરી દેતાં. આવા પવિત્ર દિવસે ભાવવિભોર દ્રશ્યોમાં ખલેલ પાડવી સમિરને દિઠેય પસંદ નહોતુ. પણ સવાલ મીરાંના કેસનો હતો. પોતાની લાગણીઓને પુરવાર કરવાનો હતો. સંજોગો વિરુધ્ધ હતા. લાગણીઓની છણાવટ થઇ ગયેલી ને છતાં સમિરની રાત્રીઓ વર્ષો સુધી ભીંજાતી રહેલી. જીવન ધબકતુ હતુ અહેસાસ એનો જીવંત હતો. એટલેજ આજે જૂનૂન હતુ. કશુ મેળવવાનુ નહી પણ એની તકલિફમાં સધિયારો