એ ની માને..

  • 2.4k
  • 3
  • 916

એ ની માને. હું કેહું પણ કો' ની માને. એકલા માસ્તરે જીવ સટોસટની બાજી લગાવી બોતેર પોયરાંના જીવ બચાઈવા. મેં. હા, નીચે કેટલાંક પોયરાંઓને પબ્લિકે બચાઈવાં પણ બાવીસ હજારનો પગારદાર માસ્તર જાનના જોખમે બોતેર પોયરાંના જીવ બચાવે, લગભગ એકલે હાથે. એ કોઈ ની માને. માઈ જાય ન માને તો. મેં હિંમત કરી, મારાં વિજ્ઞાને આ ચમત્કાર કઈરો હે.સાંભળતા? તો મું કેવો.તે દહાડે ગરમી તો આગ જેવી વરસતી હતી. મારે નાલંદા ક્લાસમાં પોયરાંવને કેમિસ્ટ્રી ભણાવવાનું હુતું ને મારી હારે આઈ 'તી ફ્રેની દારૂવાલા. એ જ ક્લાસમાં બાજુની રૂમમાં અંગ્રેજી ભણાવતી. નવી આઈ 'તી. આગલો સર 'અહીં આવી ચેર ન રાખો', '