રિવેન્જ - પ્રકરણ - 4

(185)
  • 10k
  • 8
  • 7.3k

પ્રકરણ - 4 રિવેન્જ અન્યા જીમમાં આવી એને જોઇ રાજવીર બીજી છોકરીઓને એક્ષ્સરસાઇઝ કરાવતો હતો એણે એ છોડી અન્યા પાસે આવી ગયો અને કહ્યું "અન્યા આઇ લવ યુ અન્યાએ કહ્યું" બટ આઇ ડોન્ટ, એન્ડ કીપ ડીસ્ટન્સ વિથ મી એમ કહીને ઉભી થઇ બીજે જતી રહી રાજવીરે એનો પીછો કરતાં કહ્યું "અરે એવું મારાથી શું થયું કહેવાયું કે તું આમ ? અન્યાએ કહ્યું "મેં તને જવાબ આપી દીધો તું એવું ઇચ્છે છે કે હું અહીં આવવાનું પણ બંધ કરું ? એન્ડ હાઉ ડેર યુ ટુ સેન્ડમી સચ વીડીયો ? રાજવીર હવે સમજી ગયો એનાથી થયેલી ભૂલ પર હવે ફસાયો