વરુણ દેવતાનો ખુલ્લો પત્ર

(144)
  • 4.8k
  • 1.4k

વ્હાલા પૃથ્વીવાસીઓ અને ખાસ તો હિન્દુસ્તાનીઓ જોગ... હાલ હિન્દુસ્તાનની સરકારે એક સુખદ આંચકો તમને આપ્યો છે. કલમ ૩૭૦ નાબૂદ કરી હિંમતને દાદ આપી છે. અકલ્પનીય આંચકો આપ્યો છે જે કાશ્મીરી પ્રજા માટે બહુજ સુખદ છે. અગાઉ પણ અકલ્પનીય આંચકા હાલની સરકારે પહેલા ૫ વર્ષમાં નોટ બંદી , જી.એસ. ટીના આપ્યા છે. તાજેતરમાં જ વાહન વહેવારના નવા કાયદાનો આંચકો આપ્યો છે. હાલમાં હિન્દુસ્તાનના લગભગ બધાજ રાજ્યોમાં મનમૂકીને વરસાદ વરસ્યો છે તે પણ એક અકલ્પનીય અને સુખદ આંચકો છે. અમો બધાજ દેવોએ એક સમિતિની રચના કરી હતી જેમાં સૂર્ય દેવતા,અગ્નિ દેવતા,વાયુ દેવતા,પવન દેવતા,અન્ન દેવતા , કુબેર દેવતા,વન દેવતા સભ્યો છે. અમોને સૂત્રો