વિવિધ ખીચડી - ૩

(28)
  • 12.6k
  • 13
  • 4.1k

વિવિધ ખીચડી- મિતલ ઠક્કરભાગ-૩વિવિધ ખીચડીના પ્રથમ ભાગમાં આપણે શાકભાજી ખીચડી, દહીં-મગ દાળની ખીચડી, દાળ ખિચડી, મસૂર–પાલકની ખીચડી, હાંડી ખીચડી અને સાબુદાણાની ખીચડીની મજા માણી હતી. બીજા ભાગમાં બંગાળી સ્ટાઈલની ખીચડી, સ્વામિનારાયણ ખીચડી વિગેરે. તો આરોગ્યને લાભકારી બની રહે એવી વજન ઘટાડવા માટે મગ-સોયાની ખિચડી, હૃદયરોગી માટે મગ-ફાડાની ખિચડી, ડાયાબિટીક માટે ખિચડી પણ હતી.મુગલોના સમયથી ખીચડીનો ઉપયોગ ચાલ્યો આવે છે. અમીર-ગરીબ તમામ લોકો ખીચડી ખાય છે. આપણે ત્યાં લોકોમાં એવી માન્યતા થઇ ગઈ છે કે ખીચડી એ તો માંદા માણસનો ખોરાક છે. પેટ બગડ્યું હોય કે તાવ આવ્યો હોય ત્યારે જ ખવાય. પરંતુ હકીકતમાં ખીચડી એ તો માંદા ન પડવા માટેનો ખોરાક છે. વિવિધ પ્રકારની ખીચડી