રાહ - ૪

(27)
  • 15.5k
  • 1
  • 9.8k

મિહિર: વિધુ સાચું કહું તો તારો લખેલો પત્ર ઉપરથી ગયો, યાર તને ખબર છે હું ગુજરાતી માં 'ઢ' ગલાંનો "ઢ"છું... તું આપણી ફ્રેન્ડશીપ વિશે કહે છે કંઈક એટલું હું સમજી શક્યો, કૃષ્ણ દ્રૌપદી મીરાં તો મારે એમના વિશે વાંચવું પડે.. યાર ક્લિયર બોલને તું શું કહેવા માંગે છે..." "વિધિ: તો તું સાંભળ હું શું કહેવા માગું છું,તું મને તારો મોબાઈલ નંબર આપ વાત મેસેજ દ્વારા નહીં થાય મિહુ..." "મિહિર: વિધુ સ્વપ્નમાં છું કે જાગુ છું હું? તે મારો નંબર માંગ્યો ? હે શું વાત છે યાર ?" "વિધિ:બહુ ડાહ્યો ન થા નંબર