આચાર્ય ની અવળચંડાઇ - 3

(23)
  • 4.8k
  • 2
  • 2.2k

શાળા માં ગુણોત્સવ હોઈ, બાહ્ય મૂલ્યાંકન થવાનું હોઈ અનિલા એ સ્ટાફ મિટિંગ કરી સ્ટ્રીક સૂચનાઓ આપી દીધી હતી, આખો સ્ટાફ જુના પેપર લઈ વાંચન, ગણન લેખન પર તૂટી પડ્યો હતો. શાળા માં બાહ્યમુલ્યાંકનકાર તરીકે પાણી પુરવઠા વિભાગ ના અગ્રસચિવ આવ્યા હતા. સાહેબે આખો દિવસ શાળાની સારી નરસી બાબતો ની નોંધ લીધી અને ગુણોત્સવ પૂરો કરી વાલી મિટિંગ કરી સાહેબ રવાના થયા. ત્રણ માસ જેટલો સમય વીતી ગયો એક બાજુ શિક્ષકો ની ભરતી ચાલી રહી હતી અને બીજી બાજુ ગુણોત્સવ નું રિજલ્ટ આવ્યું છેલ્લા 5 વર્ષ માં પેહલી વખત મહાત્માગાંધી શાળા નમ્બર 1 B ગ્રેડ