એક ફોજીની સફર - 1

(33)
  • 4.3k
  • 4
  • 1.9k

કેમ છો..? મિત્રો .. મને ખબર જ છે કે મજામાં જ હશો... નાના મોટા દુ:ખ તો જીવન છે એટલે આવતા જતા રહેવાના... એમાં પ્રેમ, નફરત ....,મળ્યા.. જુદા થ્યા વગેરે વગેરે.... પણ આપણે આપણા ઘરમાં આપણા દેશમાં શાંતિથી જીવી શકીએ છીએ... તો ફકત એક ફોજીને લીધે... આપણે તો નાત જાત.... ધર્મ... અને કેટલુએ .. પણ એક ફોજી એ બધાથી પર રહી આખી જીંદગી પ્રેમ જ વહેંચે છે... એના પરિવારને દેશ ને દેશના લોકોને એ કોઈ આશા વગર ચાહે છે....ફોજમાં જે ભરતી થાય છે એ જ દિવસથી મરવાનું જ છે એવું ખબર છે છતાં એ ફોજ