કૂબો સ્નેહનો - 1

(54)
  • 6.8k
  • 8
  • 3.6k

? આરતીસોની ? આ શીર્ષક મેં એમ જ નથી આપ્યું.. કંચને સેવાને આત્મસાક્ષાત કરી પોતાના જીવનને જ પૂજા બનાવી દીધી હતી.. એનું ઘર એક ઘર નહીં પણ મંદિર હતું.. એ પ્રેરણામૂર્તિ હતી.. એનામાં એક દૈવી તત્ત્વ હતી. સ્નેહ નીતરતી સમર્પણની દેવી હતી.. જેને કારણે એમના પ્રત્યે અહોભાવ જન્મે. પૂજ્ય ભાવ જન્મે. સાચે જ એક સ્નેહ નીતરતો કૂબો એટલે કંચન.. નિર્મળ, સ્વચ્છ.. પવિત્રતાની લ્હાણી કરતી હતી એ.. એનામાં ધરબાયો હતો એક સ્નેહનો કૂબો.. ❣️કૂબો સ્નેહનો❣️ એક નાનકડા મકાનની બહાર લાગતાં વળગતા સૌ ડાઘુઓ ખભે પનિયાં નાખી ટોળું વળી ઊભા રહ્યાં હતાં. એમાં સૌ સગાં સંબંધીઓની વચ્ચે ઘેરાયેલો વિરાજ દૂરથી એકીટશે બધું