કાશ તેં મને કહ્યું હોત…. - 2

(35)
  • 4.4k
  • 3k

પતિ-પત્નીનાં પચીસ વર્ષનાં દાંપત્યજીવનની ઇમારતને પાયાસહિત ધ્રુજાવી નાંખનાર ઘટનાની શરૂઆતનાં મંડાણ નીલાક્ષી જ્યારે ગાયનેકોલોજિસ્ટ પાસે ત્રણ મહિના પહેલાં ચેકઅપ માટે ગઈ હતી ત્યારથી થયેલ. નિલાક્ષી મેનોપોઝનાં કપરા સમયમાંથી પસાર થઈ રહેલી.એ એક નહીં, વિવિધ પ્રકારની મનોદૈહિક તકલીફ ભોગવી રહેલ.