ના

(62)
  • 3.8k
  • 3
  • 1.3k

અરે યાર,આ અમીષા ક્યાં રહી ગઈ.અંશુલ કંટાળીને બોલ્યો,ચાલો મિત્રો હવે રાત થઇ ગઈ છે વધારે રાહ જોવામાં ભલાઈ નથી.અંશુલ એના કેટલાક મિત્રો સાથે તેની મિત્ર અમીષાની રાહ જોઈ રહ્યો તો પણ તેનાં ના આવવાનાં કારણે બધા કંટાળી ને ઘર જવા લાગ્યા.ત્યાંજ અંશુલ નો ફોન રણક્યો. "તુમ આયે જો આજ મુજે યાદ , ગલી મેં આજ ચાંદ નિકલા"... અંશુલ અમીષા પર ચિડાયો ક્યા છે??? સોરી અંશુલ 5 મિનીટમાં આવું અમીષા બોલી..હા સારું તું આવ બાકી તારી રાહ જોઇને અમે થાકી ગયા.આવ જલ્દી. અંશુલ અમીષા તેમજ કેટલાક મિત્રો કેટલાય દિવસે મળવાના હતા તો બધા આવી ગયા પણ અમીષા ના દેખાતા