64 સમરહિલ - 71

(132.2k)
  • 10.4k
  • 10
  • 7.1k

આવનારા લોકોએ મશાલો પ્રગટાવવાને બદલે ડિઝલનો કેરબો ફંગોળીને સીધી જ કાંડી ચાંપી દીધી એ સાથે સદીઓથી અંધારુ ઓઢીને બેઠેલી બંધિયાર, સ્તબ્ધ બખોલમાં આતશ ભભૂક્યો હતો. મશાલ વડે જ અજવાળું થશે અને એટલા ઝાંખા ઉજાસમાં પોતાની હાજરી પરખાશે નહિ એવી કેસીની ગણતરી ખોટી સાબિત થઈ હતી. કેરબો ફંગાળાયા પછીની પહેલી દસ સેકન્ડઃ