આત્મા આભાસ કે મિત્ર - ભાગ - 1

(16)
  • 3.3k
  • 2
  • 991

વડોદરામાં સામન્ય પરિવારમાં ઉછરેલો એક બાળક રોનક ભણવામાં સામાન્ય હતો.થોડો તોફાની પણ હતો તેનાથી ઉલટું તેનો મોટો ભાઈ વિરલ ખૂબ મેહનતું અને ભણવામાં પણ હોશિયાર હંમેશા માતા પિતાના કહ્યા માં રેહત્તો.તેથી તેની સંભાળ વધારે રાખવામાં આવતી રોનક કરતા. માતા પિતા રોનક કોઈ દિવસ એની એટલી સંભાળ રાખતા નહિ જેટલી તેના મોટા ભાઈ ની રાખતા. આ વાત એના બીજા ધોરણ ના પરિણામ થી તેને ખબર પડી.રોનક આ કારણ થી ભણવા માં વધારે નબળો બન્યો. ભણવામાં પરિણામ ન આવવાથી તેને શાળામાં કોઈ બોલાવતું નહી. ધીમે ધીમે તે એકલો પડી ગયો. રોનકનું પ