K.D. RAJODIYA ની ડાયરી - 2

  • 3.7k
  • 1.3k

દોસ્તી...... એક દેખાવો ......આપણે કયારેય પણ અલગ નઇ એ ,એવી કસમ( promise) ખાઈએ. !!! બધા એ આ વાત ને સ્વીકાર કરી અને કસમ ખાધી. હવે, તમને એમ થતું હશે કે બધા એટલે કોણ.??? તો હૂ તમને જણાવી દવ કે બધા એટલે અમે પાંચ મિત્રો. હૂ, જય, વિનય, કરણ, દેવાશં . * * * વાત ની શરૂઆત કોલેજ ના પહેલા વષૅ ની છે.મારુ એડમિશન વડોદરા ની કોલેજ માં થયું