વન્સ અપોન અ ટાઈમ - 58

(40.2k)
  • 8.3k
  • 12
  • 6.1k

‘તમને થતું હશે કે માત્ર માફિયા સરદારોના અહમને કારણે જ મુંબઈમાં અત્યાર સુધીમાં બે હજારથી વધુ હત્યાઓ થઇ હશે. પણ આ બધી ગેંગવોર માત્ર અને માત્ર પોતાનું વર્ચસ્વ સ્થાપીને વધુ કમાણી કરવાની લાહ્યમાં જ શરુ થઇ હતી. ૧૯૫૫ સુધીમાં સ્મગલિંગ, વેશ્યાલયો, હવાલા,ખંડણી ઉઘરાણી અને કોન્ટ્રેક્ટ કિલિંગ(સુપારી), ડ્રગ્સ તથા રિયલ એસ્ટેટ અને જુગારના અડ્ડાઓમાંથી રૂપિયા પાંચ હજાર કરોડની કમાણી અંડરવર્લ્ડને થવા માંડી હતી.