ખાટી આમલી - ભાગ ૩

(13)
  • 4.7k
  • 4
  • 1.3k

ખાટ્ટી આંબલી ભાગ-3તો આગળ તમે જોયું કે મારા ઘરમાં "એક પતિ પત્નિ ઑર વોહ" વાળો સીન હવે શરૂ થઈ ગયો છે અને આ બાબત થી હું તદ્દન અજાણ છું.તો ચાલો જોઈએ શું થયું મારી સાથે આગળ. હું સાચું કહું તો મારી પત્નિ ને ખુબ પ્રેમ કરુંછુ, પણ કહેવાય છે ને કે જિંદગીમાં ક્યારેક કોઈ એક પળે તમે કોઈ બીજા વિજાતીય પાત્ર પ્રત્યે આકર્ષાઈ જાઓછો તો એ આકર્ષણ હોય છે પ્રેમ નહી. મારા કિસ્સમાં પણ એમજ હતું. પણ આ વાત મારી દુર્ગાને કોણ સમજાવે? એ તો બસ એમજ માનીને બેઠી છે કે હું હવે તેને છોડીને કોઈ બીજી સ્ત્રીને, અને એ પણ