સંબંધ નામે અજવાળું - 21

  • 3.8k
  • 1
  • 1.1k

- હું મરી જઈશ પણ હવે આ સંબંધમાં પાછું ફરીને નહીં જોઉં ! - તને ઓવર રીએક્ટ કરવાની ટેવ પડી છે, દરેક પરિસ્થિતિને એક્સટ્રા લાર્જ કરીને જોયા વગર તને નથી ચાલતું સો કેરી ઓન - જીંદગી આખી મને બ્લેમ કરવા સિવાય તેં કશું કર્યું જ નથી - તો પણ એ આખી જીંદગીમાં તને ન સમજાયું કે આપણી વચ્ચે શું પ્રોબ્લેમ છે. - ફાઈન. હવે મને સમજાઈ ગયું છે. ઈટ્સ નોટ વર્કીંગ. તું મને કે આ સંબંધને લાયક જ નથી - આઈમ હેપ્પી કે આટલા વર્ષે પણ તને આ વાત સમજાઈ