સંબંધ નામે અજવાળું - 3

(41)
  • 3.8k
  • 2
  • 2.3k

‘’જ્યારે તમને કોઈ ગમે ને, ત્યારે તમને બધું જ ગમવા લાગે....’’ ગુજરાતી ફિલ્મ ‘લવની ભવાઈ’નો આ સંવાદ છે. કેટલો સાચો છે આ સંવાદ ! જ્યારે પ્રેમમાં હોઈએ ત્યારે આખું આખું જગત વન્ડરફૂલ લાગતું હોય છેય. એક એક મોમેન્ટને હેશટેગ અને સ્ટેટસમાં કેદ કરી લેવાની જીદ. અને પછી એ જ સંબંધ જ્યારે તૂટે છે ત્યારે ? ત્યારે આખું જગત ડાર્ક પ્રોફાઈલ જેવું લાગે !