ક્રિસ્ટલ મેન - 4

  • 3.5k
  • 2
  • 1.4k

આજે માસ્ટરનું ઘર સજાવેલ હતું તેના ઘરના ફળીયામાં પાર્ટી ચાલી રહી હતી બધા લોકો આનંદથી નાચી અને ગીતો ગાઈ રહ્યા હતા. વચ્ચે માસ્ટર પોતાના ખોળામાં બાળકને રમાડી રહ્યા હતા, તે બાળક કોઈ નહિ પણ તેનો પુત્ર હતો. પોતાના ઘરે બાળકનો જન્મ થયો હોવાથી ભવ્ય પાર્ટીનું આયોજન કરેલ હતું. આ બાળક દેખાવે એકદમ સુંદર હતું અને કોઈ પણ વ્યક્તિ સામે જોતું તો તે તરત હસી પડતું, જેથી તેની મુસ્કાન લોકોના દિલ વસેલી હતી. આ બાળકનું નામ તેજસ્વીતા પરથી વિક્રમ રાખવામાં આવ્યું.