ક્રિસ્ટલ મેન - 3

  • 3.8k
  • 2
  • 1.4k

ડુંગરાળ વિસ્તારમાં હરીયાળી છવાયેલી છે મંદ મંદ પવન ફુકી રહ્યો છે. ડુંગરોની વચ્ચે રહેલુ યાન અને તેની ચારેય બાજુ રહેલ સુરક્ષા દળના રહેઠાણો ઉપરથી જોતા શહેર હોઈ તેવું લાગતુ હતુ. આજે પાંચ કલાક પછી યાનના દરવાજા ખુલવાના છે જેથી વધારે સુરક્ષા દળ બોલાવવામાં આવ્યા. વિવિધ હથિયારો તૈયાર કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ તૈયારી ચાલી રહી હતી, બધા સૈનિકો ત્યાં હાથમા હથિયાર લઇ હાજર હતા યાનનો દરવાજો ખુલવાની રાહ જોઈ રહ્યા હતા. ધીમે ધીમે સમય આગળ ચાલતો જાય છે બધા