ક્રિસ્ટલ મેન - 2

  • 3k
  • 3
  • 1.3k

એકવાર માસ્ટર પોતાના ઘરના ફળીયામાં ખુરશી રાખીને બેઠા છે અને ઉંડા વિચારોમાં પડી ગયા હતા. તેના મગજમાં એ ચાલતુ હતુ કે યુદ્ધ સમયે અથવા તો કોઈ એવી ઘટના ઘટે ત્યારે એક સાથે બધા હથીયાર લઈ જવા અશક્ય છે. આવા ઉંડાણ પુર્વક વિચારવાના કારણે તેના મનમાં એક આઈડીયા આવ્યો કે કંઇક એવુ બનાવીએ કે જેથી બધા હથીયારને લઈ જવામાં સરળતા રહે અને બધા હથિયારોનો ભયંકર ઘટના દરમિયાન ઉપયોગ કરી શકાય. આ નવા વિચારની સાથે માસ્ટર લેબોરેટરીમાં જાય છે અને વિચારે છે