ઋણાનુબંધ - પાર્ટ - 4

(57)
  • 5.2k
  • 4
  • 1.7k

' ઋણાનુબંધ 'પાર્ટ - 3 માં વાંચ્યું ★ શૈલી અને મામીની મહિલા આશ્રમ તરફ રવાનગી★શૈલીને સુંદર પુત્રનો જન્મ ★ટ્રેનની મુસાફરી દરમ્યાન રવિ સાથે થયેલી મુલાકાત હવે આગળ પાર્ટ - 4....?રવિ અને શૈલી વચ્ચેની વાતચીતનો દૌર બસ પૂરો થવામાં હતો અને નાની પૂર્વા દોડીને શૈલીના ખોળામાં છુપાઈ ગઈ . પૂર્વા ના ગાલ પર ધીરેથી ટપલી મારતા રવિ પૂર્વાને પૂછવા લાગ્યો ' તને ખબર છે આ કોણ છે ? પૂર્વા પણ માસૂમિયત થી બોલી ' હા શૈલી આંટી છે .....' ના હવેથી એ તારી આંટી નથી તારી મમ્મી છે ....સમજી પૂર્વા પણ પોતાના બંને હાથે શૈલીના ગળે લગાડતા બોલી ' અરે વાહ , હવે મારે પણ મમ્મી હશે એમને શૈલીએ