ઋણાનુબંધ - પાર્ટ - 2

(32)
  • 4.5k
  • 6
  • 1.9k

? ઋણાનુબંધ ? પાર્ટ -1 ----★ રવિ અને શૈલીનો સુખી પરિવાર અને વર્ષો પછી શેખરનું આગમન★ શેખર સાથેના પ્રેમમાં પડેલી શૈલી અને હવે આગળ ..... ✨ ✨ ✨ આવો વાંચીયે પાર્ટ -2 ? ??????? શૈલીની મામી ઘણી હિંમતવાળી હતી . પતિ ના અવસાન બાદ પોતાની જિંદગી એણે એકલા હાથે જ જજુમી હતી . દરેક કઠિન પરિસ્થિતિમાં ક્યાંથી કયો રસ્તો કાઢવો એ બખૂબી જાણતી હતી . ઘેર પહોંચ્યા બાદ શૈલીનો હાથ હાથમાં લેતા બોલી ' શૈલી હું આજના જમાનાની સ્ત્રી છુ .એકલા રહીને કોની સાથે કેમ કામ લેવું એ હું મારા જીવનમાં થયેલા અનુભવોથી શીખી