અપરાધ બોજ

(32)
  • 2.7k
  • 4
  • 895

*અપરાધ બોજ* લઘુકથા...આરવ ચાર બહેનો પછી જન્મ્યો એટલે કુળનો વારસ આવ્યો કહી વધારે પ્રમાણમાં લાડ પ્યાર મળ્યા અને આરવે એ લાડ પ્યાર નો દૂર ઉપયોગ કર્યો. આરવ નવમાં ધોરણથી જ ખરાબ ભઈબંધ દોસ્તારોના રવાડે ચડી ગયો. દસમા ધોરણમાં તો નાપાસ થયો પછી હવે ભણવું જ નથી કહી આખે આખો દિવસ ભાઈબંધ સાથે ફરી ખાય તે રાત્રે મોડે થી આવે જો કંઈ સલાહ કે સારું સમજાવા જાય મા બાપ કે મોટી બહેન તો આખું ઘર માથે લે અને કકળાટ કરી મુકે. આમ હવે તે પોતાની મરજી પ્રમાણે વર્તવા લાગ્યો. તેના આ વર્તનથી મમ્મી અને પપ્પા બન્નેના ચહેરા પરની રેખાઓ વધુ ચિંતામાં