કોફી શોપ - ૨

(16)
  • 3.1k
  • 3
  • 1.2k

કદાચ બની શકે કોઈ આવાનું હોય અને ના આવ્યું પણ્! જૉ એવું જ હોય તો એ પેલી વ્યક્તિને ફોન તો કરતો કે કયાં છે કેટલી વાર લાગશે અને એવો કોઈ ફોન કોલ એને કર્યો નહોતો મતલબ કોઈ આવાનું નહી હોય છત્તા સીટ માટે ના પાડી, But Wait, ના પાડતી વખતે એને ખૂબ નમ્રતા થી કહ્યું હતું, એના ચહેરા પર સાફ દેખાતું હતું જાણે સાચ્ચે કોઈ આવશે એટલે નક્કી કોઈ આવાનુ હશે અને નથી આવ્યું” આ સારીકા માટે અજીબ અનુભવ હતો, દિવસ માં ઘણી વાર કામની વચ્ચે આ વિચાર આવ્યા હતા , પણ એ નક્કી ના કરી શકી કે એ યુવાનનો