કેમ છો મિત્રો, મારી અડધી ઈચ્છા આ story નો હું આગળ નો ભાગ કહેવા જઈ રહ્યી છું... Jab Kahi Bhi Aahat Huyi,Yun Laga Ke Tu Aa GayaKhushbu Ke Jhonke Ki TarahMeri Sansein Mahka GayaEk Woh Daur Tha, Hum Sada Pas They ....................... અવિનાશ ને ગયા ને ઘણો સમય થયો હતો .નાતો કોઈ કોલ કે નાતો મેસેજ હતો..દાદા પણ જાને સમજ્યા હોય એમ તેને માથે હાથ ફેરવતા રહ્યા હતા.આમજ અંતરા ની શાળા ચાલુ હતી દાદાની પણ ઉમર થવા લાગી હતી એક બે વાર તો દાખલ પણ કાર્ય હતા.અને હજી પણ અંતરા ને એ રાત યાદ છે જ્યારે દાદા ને અચાનક પેરાલીસીસ નો