પરમ સેતુ - ૫

  • 3.6k
  • 2
  • 3k

બકુલા માસી એક સારા પડોશી સાબીત થયા છો આજ તમે- સેતુ એ કહ્યુ , જો પરમ કોઈ વ્યક્તિ કમઁ ના આધાર પર આગળ વધે છે, કોઈ પણ વિકલ્પ નથી એટલે તારે કામ પર જવુ હોય તો જઈ શકે પણ જો હુ સાજી થઈશ એ ભેગુ તુ કામ બંધ કરી દઈશ , . લો હવે આ તારો હાથ ભાગ્યો એટલે વળી મંજુરી આપી ,બહુ ડાહી તુ કહે એમ ચાલ અને હુ મારૂ ભણવાનુ ચાલુ રાખીશ . પરમ એ વાત પુરી કરતા કહ્યુ. આગળ ના