ડાર્ક સક્સેસ - 4

(53)
  • 4.5k
  • 3
  • 1.6k

ટબ માં સુતેલ જોની એ તીવ્ર અફસોસ સાથે નિસાસો નાખ્યો, પોતે જાણે બધું હોવા છતાં બધું હારી ગયો હોય તેવી લાગણી તેને અંદર થી શૂળ ની જેમ ખટકતી હતી, મોત જ્યારે માત્ર એક કદમ જ દૂર હતી, પણ પોતે શા માટે તે રસ્તો પકડ્યો!! બસ એક ડગલું ચાલીને ખેલ ખતમ... પણ મોટી ભૂલ કરી પેલાના વાતમાં આવીને..! પોતે આખો બન્ધ કરી હેંગઓવર માં ઊંડા ભૂતકાળમાં પાછો પડી ગયો.... જયું એ આખો બન્ધ કરી, ભગવાન નું નામ લઇ જ્યાં પોતાનો પગ ઘાયલ પગ ઉપાડ્યો....... '' ઉમર, 18-20 વર્ષ, એવી કઈ સમસ્યા?...'' પાછળ થી ઘોઘરો અવાજ સાંભળી જયું ડરી ગયો.. અને પાછળ