64 સમરહિલ - 59

(66.9k)
  • 10.8k
  • 12
  • 7.5k

ઉશ્કેરાટભેર તેણે ઓરડામાં લાંબી ડાંફ ભરીને આમતેમ બે-ત્રણ આંટા માર્યા અને ફરી રાઘવની સામે હાથ લંબાવીને ત્રાડ નાંખી, 'પાડ માનો પ્રોફેસરનો કે તમે સૌ આમ છૂટા ફરો છો, હાથ લાંબા-ટૂંકા કરીને સવાલ-જવાબ કરો છો પણ એ ન ભૂલો કે તમે હજુ ય મારા હાથમાં છો...'