કેમ છો મિત્રો, મારી અડધી ઈચ્છા આ story નો હું આગળ નો ભાગ કહેવા જઈ રહ્યી છું,આશા છે કે તમને બધાને ગમશે .. बताओ याद है तुमको वो जब दिल को चुराया थाचुराई चीज़ को तुमने ख़ुदा का घर बनाया थावो जब कहते थे मेरा नाम तुम तस्बीह में पढ़ते होमोहब्बत की नमाज़ों को कज़ा करने से डरते होमगर अब याद आता हैवो बातें थी महज़ बातेंकहीं बातों ही बातों में मुकरना भी ज़रूरी था......અંતરા પોતાના રૂમ માં ચાલી ગઈ અને બંધ બારણું કરી સુવાની તૈયારી જ કરી રહી હતી ત્યાંજ બારણું ખખડ્યું,"અંતરા હું"પાછી શરમાઈ ગઈ હા અવિનાશ જ હતો કારણ કે