ધોરણ 12 મા પહેલો દિવસ.... હું અને સોનુ સાથે જ સ્કૂલ ગયા અને એક જ બેન્ચ પર બેઠા. પીડિયર આવતા ગયા એક પછી એક શિક્ષક આવતા ગયા અને વિષયો પણ એવા કે સર અને ટીચર એ પહેલેથીજ મન માં નાખી દીધું કે આ વિષય અઘરો છે અને આ વિષય સહેલો. આ વાત મને સહુથી વાહિયાત અને તદ્દન ખોટ્ટી લાગે.. કે શિક્ષકો પેલેથી જ બાળક ના મનમા વાતો નાખી દે કે આ વિષય અઘરો કે સહેલો.. આવા શિક્ષકો નું લાઇસન્સ જ રદ કરી દેવાય.. કારણકે એમાં થાય એવું કે વિષય અઘરો એવી છાપ બાળક ના મન મા પડી જાય તો એ